જેમના દીકરા સરહદ પર આતંકવાદીઓ સામે લડીને ભારતને સંરક્ષણ આપે છે એમનો ભારત સરકાર આંસુ ગેસ, રબર બુલેટ અને ખીલાથી રસ્તાપર સામનો કરે છે.
બોલો ઇન્ડિયા થી ભારત કરવાનો ફાયદો હવે દેખાય છે.
#KisanAndolan2024
#FarmerProtestInDelhi
#IamWithFarmers
3
1
0
0