આવા ગેર કાયદેસર એગ્રીમેન્ટમાં સહી કરાવી તેઓ પહેલેથી જ તમારા મૃત્યુ માટે જવાબદાર તમેજ રેહશો એવું કહી દેવામાં આવેલ હતું , બોલો !
#RajkotFireTragedy
#TRPGameZone
2
1
0
0
આવા ગેર કાયદેસર એગ્રીમેન્ટમાં સહી કરાવી તેઓ પહેલેથી જ તમારા મૃત્યુ માટે જવાબદાર તમેજ રેહશો એવું કહી દેવામાં આવેલ હતું , બોલો !
#RajkotFireTragedy
#TRPGameZone
“આજે મારું બાળક છે, કાલે તમારું હશે.”
સ્વ. ગ્રીષ્મા ગજેરાના પિતા જયસુખ ભાઈ ગજરાની વર્ષ ૨૦૧૯ ની વાત કેટલી અર્થવાહી હતી.
પુત્રી ગુમાવનાર એક પિતા સમજી ગયા, પણ આ રાજ્ય ચલાવનનાર નહીં સમજી શક્યા.
#RajkotFireTragedy
#TRPGameZone
રાજકોટ TRP અગ્નિ કાંડમાં મેયર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, ચીફ ફાયર ઓફિસરને જેલ ભેગા કરો- કાયદા કથા.
#RajkotFireTragedy #TRPGameZone
youtu.be/YVGs-sWuvqg?...