પ્રથમ અપીલ અધિકારીને હુકમ કરતા સીખવાડવાનું કામ કોણ કરશે ?
ગોળ-ગોળ હુકમ કરનાર આવા અધિકારીઓ પ્રજા અને સરકારી સીસ્ટમને ગેર માર્ગેદોરે છે, સમય અને નાણાનું પણ નુકશાન કરાવે છે.
શું કહેવું છે મિત્રો ?
#RTI_Plus #SanjayEzhava
@CP_SuratCity @dgpgujarat @GujaratPolice @ActivistsRTI @rtiindia
રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ કઈ રીતે કરી શકાય ? નમૂના સાથેના વિડીયો.
2nd Appeal at State Information Commission
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA #SanjayEzhava #kaydakatha #RTI
Episode No-18
લિંક ક્લિક કરો અને જાણો:- youtu.be/CmRCqz68bPc?...
2nd અપીલના ફોર્મ મેળવા માટે કાયદા કથા હેલ્પ લાઈન વોટ્સેપ નંબર પર:- 95104 09040
દારૂ પીવા માટે હવે દમણ દીવ ગિફ્ટસીટી જવાની જરૂર નથી, તમને તમારી ખાનગી જગ્યાપર બિન્દાસ દારૂ પી શકો છો
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA
#SanjayEzhava
પોલીસ થી બચીને દારૂ પીવા માટે હવે દમણ, દીવ અને ગિફ્ટ સીટી જવાની જરૂર નથી, તમને તમારી ખાનગી જગ્યાપર બેસીને બિન્દાસ દારૂ પીવા માટે સરકાર આપશે મંજૂરી. જાણો વિગતવાર કાયદા કથાના યુટ્યુબ ચેનેલ પર. Episode No-15
youtu.be/ST0EC7Ivxrg
વંદેભારત એક્સપ્રેસ નામની 25 ટ્રેન પાછળ 1000 કરોડથી પણ વધારે રકમનું ભ્રષ્ટાચાર, RTI માં ચોંકાવનારી માહિતી મળી.
આ અંગે નિષ્પક્ષ તપાસ થાય તો સમગ્ર ભ્રષ્ટાચાર બાહર આવશે.
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA
#Episode No-14
#kaydakatha #VandeBharat #Train #Express #Corruption #RTI #RTIAct2005 #RTI_Plus #SanjayEzhava
youtu.be/WUEE7CVAnWo?...
વંદેભારત ટ્રેન અંગે RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત ઇન્ટેગ્રેલ કોચ ફેક્ટરી, ચેન્નાઇ દ્વારા આપવામાં આવેલ માહિતીમા આ તમામ જાણકારી મળી છે. અત્યાર સુધી વંદે ભારત ટ્રેનના ૪૦૮ કોચ બનાવવા પાછળ કરેલ ખર્ચ રૂ. 2732.72 કરોડ છે. જો આ ખર્ચ શતાબ્દી એક્સપ્રેસના મોડેલમાં કર્યું હોત તો અંદાજે ૧૦૦૦ જેટલા કોચ બનાવી ચુક્યા હોત.
www.vtvgujarati.com/news-details... #RTI_Plus #SanjayEzhava
youtube.com/shorts/F6CoG...
કાયદા કથા II कायदा कथा II KAYDA KATHA
દવાના રૂપે દારૂ પીવા માટે ગુજરાત સરકાર લાઇસન્સ આપે છે,.. શું આ સાચું છે.?
સામાન્ય નાગરિકો સમજી શકે તેવી સરળ ભાષાઓમાં માહિતી આપતી યુટ્યુબ ચેનલ - “કાયદા કથા”
#KaydaKatha #SanjayEzhava
#HiteshJasoliya
WhatsApp Group:-
chat.whatsapp.com/Lr4jASX0Vfm1...